News of Monday, 15th October 2018
યુથ ઓલમ્પિક(હોકી): ભારતીય પુરુષ-મહિલા ટીમને મળ્યું સિલ્વર
નવી દિલ્હી: ભારતીય પુરુષ ttha મહિલા હોકી ટીમે ચાલી રહેલ યુથ ઓલમ્પિક રમતોમાં સિલ્વર મેડલ મેળવ્યું છે રવિવારે મોદી રાતે રમાયેલ ફાઇનલ મેચમાં પુરુષ ટીમને મલેશિયાથી 4-2થી હાર મળી. આ મેચમાં ભારતીય ટીમના બે ગોલ કપ્તાન સાગર પ્રસાદે ફટકાર્યા હતા.
(4:31 pm IST)