ખેલ-જગત
News of Saturday, 15th September 2018

ચંદીગઢના ગોલ્ફર અક્ષય શર્માએ ઇન્ફો ટેક ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો

નવી દિલ્હી: ચંદીઘઘનાં અક્ષય શર્માએ ચોથા અને અંતિમ રાઉન્ડમાં સાત અંડર 65ના જબરદસ્ત કાર્ડ  રમીને નોઈડા ગોલ્ફ કોર્સમાં 50 લાખ રૂપિયાની પુરસ્કાર રાશિના ક્યૂએ ઇન્ફો ટેક ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. અક્ષયનું65નું કાર્ડ તેની કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું અને તેને શોટના મોટા અંતરથી જીત મેળવી છે. અક્ષયે જીતનું શ્રેય મહાન ગોલ્ફર જીવ મિલ્ખા સિંહને આપ્યું છે.

(6:03 pm IST)