ખેલ-જગત
News of Friday, 14th September 2018

એશિયા કપ: અઝહર-ધોની સૌથી સફળ કેપ્ટન: કોહલીને ફાઇનલ સુધી પહોંચવામાં પણ ફાંફા

 

દુબઇમાં 15 સપ્ટેમ્બરથી 14માં એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. ધોની અને અઝહરૂદ્દીન સૌથી સફળ કેપ્ટન રહ્યાં છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 3 ફાઇનલ રમી જેમાં 2 વખત ચેમ્પિયન બન્યું છે. અઝહરની કેપ્ટન્સીમાં ભારત 2 વખત ફાઇનલમાં પહોચ્યું અને ચેમ્પિયન બન્યું છે. વખતે ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. કોહલીના કેપ્ટન રહેતા ટીમ એક પણ ફાઇનલ રમી શકી નથી.

(11:29 pm IST)