ખેલ-જગત
News of Saturday, 15th June 2019

કોહલીની બેટિંગ જોઉ છુ અને એનાથી શીખવાની કોશિષ કરૂ છુઃ પાકીસ્તાની બેટસમેન બાબરની પ્રતિક્રિયા

વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાની બેટસમેન બાબર આજમએ બતાવ્યુ છે કે તે વિરાટ કોહલીના વિડીયો જુએ છે અને એમાંથી શીખવાની કોશિષ કરે છે. એમણે કહ્યું ભારત માટે કોહલીની જીત પ્રતિશત વધારે છે તો મારી તે પણ  હાંસલ કરવાની કોશિષ છે.

(11:16 pm IST)