ખેલ-જગત
News of Thursday, 15th February 2018

વિન્ટર ઓલમ્પિક 2018: એલજીબીટી એથ્લીટ એરિક રેડફોર્ડ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: પ્યોન્ગચાંગ વિન્ટર ઓલમ્પિક 2018માં પહેલી વખત એલજીબીટી (લેસ્બિયન,ગે,બાઇસેક્યુઅલ,ટ્રાન્સજેન્ડર)કોમ્યુનિટીના ખેલાડીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી છે. કેનાડાના એરિક રેડફોર્ડ વિન્ટર ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પહેલી એલજીબીટી જીતનાર છે.

રેડિફરોડે સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લઈને કારનામુ કરી બતાવ્યું છે. રેડિફરોડે ગોલ્ડ મેડલ જીતીને પોતાની સફળતાનાં ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. કેપશનમાં લખ્યું કે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને હું ખુબ ખુશ છું.અમે બતાવી દીધું કે અમે કોઈના થી પણ પાછા પાડીયે એમ નથી

(5:34 pm IST)