ખેલ-જગત
News of Saturday, 11th January 2020

લાલીગાના પૂર્વાર્ધમાં સ્ટેડીયમમાં આવનારા દર્શકોની સંખ્યામાં ૧.૫૩ ટકાનો વધારો

સ્પેનિશ ટુર્નામેન્ટ લાલીગાના પૂર્વાર્ધમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા દર્શકોની સંખ્યામાં ૧.૫૩ ટકાનો વધારો થયો છે. ર૦૧૯-૨૦ કેમ્પેન દરમ્યાન શરૂઆતના છ મહિનામાં અંદાજે ૭૬,૦૫,૯૫૨ દર્શકોએ મેચની મજા માણી હતી. ર૦૧૮-૧૯ કેમ્પેનમાં શરૂઆતના છ મહિનામાં આ આંકડો ૫૩,૯૮,ર૦૬ રહ્યો હતો.

(3:26 pm IST)