News of Wednesday, 14th November 2018
હોંગકોંગ ઓપન ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં સિંધુની જીત : પ્રણિત બહાર
નવી દિલ્હી: વિશ્વ ની ત્રીજા નમબેરની ખેલાડી ભારતની પીવી સિંધુએ હોંગકોંગ ઓપન બેડમીંટન ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં સંઘર્ષપૂર્ણ જીત પછી બીજા રાઉન્ડમાં જગ્યા મેળવી છે પણ પુરુષ ખેલાડી બી સાઈ પ્રાણીતે પહેલા જ મુકાબલામાં હાર મળતા ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે ટુર્નામેન્ટમાં ત્રીજી વરિયતા પ્રાપ્ત સિંધુએ થાઈલેન્ડની નિટચનોન જીંદપોલને એક કલાક સુધી ચાલેલ મુકાબલામાં 21-15,13-21,21-17થી પરાસ્ત કરી હતી.
(3:03 pm IST)