News of Tuesday, 13th November 2018
દક્ષિણ અફ્રીકી લેસ્બિયન કપલ આઇસીસી ટુર્નામેન્ટ રમશેઃ પ્રથમ વિવાહીત જોડી
દક્ષિણ આફ્રીકાની કેપ્ટન ડૈન વાન નિકર્ક અને એમની પત્ની મારીજેન કૈપ આઇસીસી ટુર્નામેન્ટમાં એક સાથે બેટીંગ કરવાવાળી પ્રથમ વિવાહીત જોડી બનશે. એમણે આ ઉપલબ્ધિ મહિલા ટી-ર૦ વિશ્વકપમાં શ્રીલંકા વિરૂદ્ધ મેચમાં હાંસલ કરેલ. આ જોડીએ ત્રીજી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી નિભાવેલ જેનાથી દક્ષિણ આફ્રીકાએ આ મેચ જીતેલ.
(12:10 am IST)