ખેલ-જગત
News of Thursday, 14th October 2021

કોણ બનશે બાઝીગરઃ કાલે ચેન્નાઇ-કોલકતાનો ફાઇનલ મુકાબલો

ધોની અને મોર્ગન સેનાએ દિલ્હીની ટીમને પછાડી ફાઇનલમાં એન્ટ્રી કરી :આઇપીએલ ૨૦૨૧નો તાજ કંઇ ટીમ જીતશે, ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉતેજનાઃ બુકીઓમાં ચેન્નાઇ ફેવરીટ : બંને ટીમો તાજ મેળવવા એડીચોટીનું જોર લગાવશે

(3:45 pm IST)