ખેલ-જગત
News of Thursday, 14th October 2021

ટીમ ઇન્ડિયાના વોર્મઅપ મેચ

ટી-૨૦ વર્લ્ડકપ શરૂ થાય એ પહેલા ટીમ ઇન્ડિયા ૧૮મી ઓકટોબરે સાંજે ૯:૩૦ વાગ્યાથી ઇંગ્લેન્ડ સામે અને બીજો મેચ ઓસ્ટ્રેલીયા સામે ૨૦મીએ બપોરે ૩:૩૦ વાગ્યાથી રમાશે

 

(3:04 pm IST)