ખેલ-જગત
News of Thursday, 14th October 2021

બેંગ્લોરના ખેલાડીઓએ પાર્ટી કરીઃ તસ્વીરો સોશ્યલ મિડીયામાં શેર કરી

નવી દિલ્હીઃ છેલ્લા ૧૪ વર્ષથી આઇપીએલ જીતવાનું સપનું જોતા  બેંગ્લોરનું આ વર્ષે પણ સપનું અધૂરું રહ્યું.  ખેલાડીઓ તેનો પરિવાર સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા.  જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.    આ તસવીરો શેર કરીને, ધનશ્રીએ એક ખૂબ જ ભાવનાત્મક સંદેશ પણ લખ્યો હતો કે, તે ખરેખર એક ભાવનાત્મક રાત હતી જે ઘણાં પ્રેમ અને શુભેચ્છાઓ, આગામી સમય સુધી ઘણાં પ્રેમ અને શુભેચ્છાઓથી ભરેલી હતી.   ધનશ્રી સાથે તેનો પતિ યુઝવેન્દ્ર ચહલ અને વિરાટ પણ આ ફોટોમાં જોવા મળી રહ્યો છે.    ટીમના અન્ય ખેલાડીઓ નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, એબી ડી વિલિયર્સની પત્ની ડેનિયલ વિ. જોવા મળી રહયા છે.

(3:04 pm IST)