ખેલ-જગત
News of Thursday, 14th October 2021

દિલ્હીના ખેલાડીઓ આંસુ રોકી ન શકયા

આઇપીએલમાં દિલ્હીનું અભિયાન પણ પુર્ણ થયું છે ચેમ્પિયન બનવાનું સપનુ રોળાતા પૃથ્વી શો,  પંત, શ્રેયસ ઐય્યર સહિત ખેલાડીઓ મેદાન ઉપર જ રડી પડયા હતા

(3:01 pm IST)