ખેલ-જગત
News of Thursday, 14th October 2021

હવે જો રૂટને પણ રસ જાગ્યોઃ આઇપીએલમાં રમવાની ઇચ્છા દર્શાવી

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટ આગામી વર્ર્ષે આઇપીએલમાં રમવાની ઇચ્છા ધરાવે છે. રૂટે ગયા વર્ષે જ આઇપીએલ રમવાની ઇચ્છા વ્યકત કરી હતી પરંતુ ત્યારબાદ હરાજીમાં ભાગ  લીધો ન હતો.

(2:59 pm IST)