ખેલ-જગત
News of Friday, 14th September 2018

શિનહેન ડગી ઓપન ગોલ્ફ ટુર્નમેન્ટમાં ભુલ્લરની સફળ શરૂઆત

નવી દિલ્હી: ગગનજીત ભુલ્લર એ પોતનાના શાનદાર ફોર્મને ચાલુ રાખતા કોરિયામાં ચાલી રહે ચાર અંડર 67નો સ્કોર બનાવીને શીંહેન ડગી ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં સંયુક્ત બીજું સ્થાન મેળવી લીધું છે. છેલ્લા સાતમાંથી પાંચ ટુર્નમેન્ટમાં ટોપ ટેનમાં રહેનાર ભુલ્લર છ અન્ય ગોલ્ફરો સાથે સ્થાનીય ખેલાડી શણગાયું પાર્કથી બે શોટ પાછળ છે.

(5:51 pm IST)