ખેલ-જગત
News of Friday, 14th September 2018

વિજય હજારે ટ્રોફીમાં 40 વર્ષના બેટ્સમેનને સામેલ કરતા મચી બબાલ

નવી દિલ્હી:વિજય હજારે ટ્રોફી માટે થોડા સમય પહેલા વિદર્ભને પોતાની ટીમ મારે ખેલાડીઓની પસંગી કરી છે જેમાં 40 વર્ષીય બેટમેન વસીમ જાફરી તક મળી છે.આ ટીમમાં પસંગી થનાર અન્ય ખેલાડીઓએ 40 વર્ષીય વસીમની પસંગી પર સવાલ ઉભો કર્યો છે.

(5:50 pm IST)