ખેલ-જગત
News of Wednesday, 14th August 2019

એન્ડી મરે યુએસ ઓપનની સિંગલ ગેમ નહિં રમે

ટેનિસ જગતના નામાંકિત પ્લેયર એન્ડી મરેએ જણાવ્યુ હતું કે તે ૨૬ ઓગષ્ટે થનારી યુએસ ઓપનની મેચમાં નહિં રમે. તેના પગમાં તકલીફ હોવાથી તેણે પોતાની ટીમ સાથે મળીને આ નિર્ણય લીધો છે. ટુર્નામેન્ટમાં આગળ વધવા તે વાઈલ્ડ કાર્ડનો પણ ઉપયોગ નહિં કરે.

(1:20 pm IST)