ખેલ-જગત
News of Wednesday, 14th August 2019

વેસ્ટ ઈન્ડિઝમાં મસ્તી કરી રહ્યા છે ટીમના શિખર ધવન સહિતના અન્ય ખેલાડીઓ : શ્રેયસ અય્યરે કેટલાક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કર્યા

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન અને છેલ્લી મેચમાં અડધી સદીની ઇનિંગ રમનાર શ્રેયસ અય્યરે કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક-એક વીડિયો શેર કર્યા છે, સાથે કેટલાક કેરેબિયન ખેલાડીઓ પણ છે. વેસ્ટ ઇન્ડીઝ તરફથી નવદિપ સૈની, ખલીલ અહેમદ અને નિકોલસ પૂરણ અને કિરોન પોલાર્ડ ઓપન વોટરમાં મસ્તી કરતા નજરે પડી રહ્યાં છે.

(1:19 pm IST)