ખેલ-જગત
News of Saturday, 14th July 2018

વિરાટ કોહલીને અનુષ્કાએ ફ્લાયિંગ કિસ આપી

મુંબઈ: ઇંગ્લેન્ડ વિરુદ્ધની પ્રથમ વનડે માં ભારતે મેળવેલા વિજયનો લ્હાવો લેવા વિરાટ કોહલી સાથે અનુષ્કાએ પણ રમત સમયે પેવેલિયનમાં હાજરી આપી વિરાટને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું હતું.જયારે વિરાટે અડધી સદી ફટકારી ત્યારે અનુષ્કા તેની જગ્યાએથી ઉભી થઈને તાળીઓ પાડવા લાગી હતી.આ સમયે વિરાટનું તેની ઉપર ધ્યાન જતા જ તેને ફ્લાયિંગ કિસ આપી હતી.

(12:36 pm IST)