ખેલ-જગત
News of Thursday, 14th June 2018

લંચ પહેલા સદી ફટકારી શિખર ધવને તોડ્યો સહેવાગનો રેકોર્ડ

બેંગ્લુરુ :ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેગ્લુંરુમાં રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં શિખર ધવને લંચ પહેલા કોઇ ટેસ્ટના શરૂઆતી દિવસમાં જ 91 બૉલ પર આક્રમક 104 રન ફટકારનારો પહેલો ભારતીય તેમજ દુનિયાનો છઠ્ઠો બટ્સમેન બની ગયો છે. લંચ પહેલા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વે બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગના નામે હતો. તેણે 2006માં વેસ્ટઇન્ડિઝ સામે 99 રન બનાવ્યા હતા.    

(9:01 pm IST)