News of Thursday, 14th June 2018
નેઈલ - પોલીશમાં પણ ફૂટબોલ
રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપનો ફિવર મહિલાઓમાં પણ કંઈ ઓછો નથી. રશિયાની એક મહિલાએ પોતાની નેઈલ પોલીશમાં અનોખી ડિઝાઈન કરી ફૂટબોલ પ્રત્યેના પ્રેમને વ્યકત કર્યો હતો.
(4:33 pm IST)