ખેલ-જગત
News of Thursday, 14th June 2018

ટેસ્ટ બાદ ઈંગ્લેન્ડની તૈયારીના મામલે સિલેકટરો સાથે વાત કરીશ : રહાણે

ભારતના સ્ટેન્ડ - ઈન કેપ્ટને કહ્યું   કે અફઘાનિસ્તાનની ટીમ પાસે ઘણા સારા બોલરો એથી જૂના આંકડાઓ પર ધ્યાન આપવાને બદલે આક્રમક રમત રમીશુ

(4:33 pm IST)