ખેલ-જગત
News of Thursday, 14th June 2018

ફૂટબોલ વર્લ્ડ કપ : ભારતના રેસ્ટોરન્ટનું મેનુ : નેમારની ફ્રી કિક ચિકન, મેસ્સી મેજિક પિઝા'

ફીફા વિશ્વ કપનો આનંદ માણવા માટે તમે રશિયા ન જઈ શકો તો નિરાશ થવાની જરૂર નથી. ફૂટબોલ ફીવરને અપ કરતા ભારતભરના રેસ્ટોરન્ટ, બાર અને કેફેએ ફુટબોલ દર્શકોને લોભાવવા માટે ખાસ મેન્યૂ તૈયાર કર્યું છે. જે ખેલાડીઓ-ટીમોના નામ પર છે. લેવ યાશિન પિગ્સ ઇન બ્લૈંકેટ (રૂસ), નેમાર ફ્રી કિક ચિકન(બ્રાઝીલ), મેસમરાઇઝિંગ મેસ્સીઝ કોર્ન એન્ડ ચીઝ એમ્પાડાસ (આર્જેન્ટીના) નામ આપ્યા છે.

(4:31 pm IST)