ખેલ-જગત
News of Tuesday, 14th May 2019

જીતનો જશ્ન : મુકેશ અંબાણીના નિવાસસ્થાનેથી વિકટરી પરેડ

અનુભવી ચેન્નઈને સતત ત્રીજી વખત ફાઈનલમાં પછાડીને દુનિયાની સૌથી પોપ્યુલર ટી-૨૦ ટુર્નામેન્ટ આઈપીએલનો તાજ જીતનાર રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈની ટીમે ફ્રેન્ચાઈઝીના માલિક મુકેશ અંબાણીના ભવ્ય ઘર એન્ટિલિયાથી ઓપન ડબલ ડેકર બસમાં મહાનગરની વિજયી પરેડમાં ભાગ લીધો હતો. હજારો મુંબઈગરાએ તેમની વિજયી ટીમને આવકારી હતી.

(3:19 pm IST)