ખેલ-જગત
News of Wednesday, 14th March 2018

IPL થી બહાર થશે આ ન્યુઝીલેન્ડ ખેલાડી

નવી દિલ્હી: આઈપીએલની 11મી સીઝન હજુ શરૂ નથી થઈ અને ત્યાં તો ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જવાનો વારો આવી ગયો છે. ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિશેલ સેન્ટરને ગુટનમાં ઇજાના લીધે ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે. તે ચેન્નાઇ સુપર કિંગ્સનો ખેલાડી છે. મિશેલને આ મહિનામાં ગુટનની સર્જરી કરાવવી પડશે. સર્જરી કરાવ્યા પછી મિશેલે નવ મહિના સુધી ક્રિકેટ નહીં રમી શકે.

(6:22 pm IST)