ખેલ-જગત
News of Wednesday, 14th March 2018

સેરેનાની આગેકૂચને મોટી બહેન વીનસે અટકાવી

ચાર વર્ષ બાદ નાની બહેન સામે મેળવ્યો વિજય : ૨૦૧૭ની ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ બાદ પહેલી વખત બે સિસ્ટર્સ વચ્ચે થયેલી આ ટક્કર જોવા માટે દર્શકોએ કરી હતી ભીડ : વીનસે સેરેનાને ૬-૩, ૬-૪થી આસાનીથી પરાજય આપ્યો હતો : બંને વચ્ચે કુલ ૨૯ મેચો રમાયા છે, જેમાં ૨૪માં વિનસનો થયો છ

(4:49 pm IST)