ખેલ-જગત
News of Wednesday, 14th March 2018

અશ્વિન, જાડેજાને અન્યાય છતાં ટેસ્ટ રેન્કીંગમાં ટોચના ક્રમે

શાનદાર પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયામાં અશ્વિન અને જાડેજાને વન-ડે ટીમમાંથી બાકાત કરી દેવાયા છે આમ છતાં ટેસ્ટ રેન્કીંગમાં આર. અશ્વિને બે ક્રમોની બઢતી સાથે ચોથા સ્થાને અને રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે, જયારે ઓસ્ટ્રેલિયા સામે ૧૧ વિકેટ ઝડપનાર રબાડા બોલીંગ રેન્કીંગમાં ટોચના સ્થાને છે

(4:47 pm IST)