ખેલ-જગત
News of Wednesday, 14th March 2018

અમોલ મઝુમદાર બન્યો રાજસ્થાન રોયલ્સ ટીમનો બેટીંગ કોચ

રાજસ્થાન રોયલ્સે પૂર્વ ક્રિકેટર અમોલ મઝુમદારને બેટીંગ કોચ બનાવ્યો છે, તે બોલીંગ કોચ સાઈરાજ બહુતુલે સાથે સમગ્ર ટીમ સાથે ૧૩મીથી શરૂ થતાં કેમ્પમાં જોડાઈ જશે, મજુમદારની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની ટીમ રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યુ હતું, રણજીમાં સૌથી વધુ રન કરનારા ખેલાડીઓની યાદીમાં ૯,૨૦૨ રન સાથે વસીમ જાફર પછી બીજા સ્થાને છે

(4:45 pm IST)