ખેલ-જગત
News of Friday, 14th February 2020

ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની પહેલી એડિશન યોજવા જમ્મુ-કાશ્મીર-લદાખ તૈયાર

ખેલ મંત્રાલયે જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં લદાખમાં અને માર્ચના પહેલા અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીર ખાતે ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સની પહેલી એડિશનનું આયોજન કરવામાં આવશે. આ ગેમમાં ઓપન આઈસ હોકી, ફિગર સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ જેવી ટોટલ ૭ રમતોને સામેલ કરવામાં આવી છે, જેમાં અંદાજે ૧૭૦૦ એથ્લિટ ભાગ લે એવી શકયતા છે.

(3:16 pm IST)