News of Wednesday, 14th February 2018
૩૬ વર્ષના ફેડરરને ફરી ટોચનું સ્થાન હાંસલ કરવુ છે
સ્વીત્ઝર્લેન્ડના ટેનિસ સ્ટાર ખેલાડી રોજર ફેડરરને વિશ્વના નં. ૧ સ્થાન મેળવવાની ઈચ્છા છે, ફેડરરે કહ્યું કે મારે ટોચના સ્થાને ફરીથી પહોંચવુ છે, અને આ સપ્તાહમાં આશા છે કે ફરીથી ટોચના સ્થાને પહોંચી જઈશ.
(11:46 am IST)