ખેલ-જગત
News of Thursday, 14th January 2021

કાલથી ચોથો ટેસ્‍ટઃ નવોદીત ખેલાડીઓ મેદાનમાં ચમત્‍કાર બતાવે તેવી ક્રિકેટપ્રેમીઓને આશા : શાર્દુલ- સુંદર ડેબ્‍યુ કરશેઃ ટીમ નવી પણ ઉત્‍સાહ ધમધોકાર

ભારતની સંભવીત ટીમ જાહેરઃ રોહીત- ગિલ- પૂજારા- રહાણે- અગ્રવાલ- પંત- સુંદર- અશ્વિન- ઠાકુર- સૈની- શિવરાજઃ યુવા ખેલાડીઓ કાંગારૂઓને પછાડવા સજજઃ ૧૫મી જાન્‍યુઆરીથી સવારે ૫:૩૦ વાગ્‍યાથી જીવંત પ્રસારણ

(5:00 pm IST)