ખેલ-જગત
News of Wednesday, 13th November 2019

મેચ ફિકસીંગ, સટ્ટાબાજીને અપરાધ માનનારો પ્રથમ દક્ષિણ એશિયાઇ દેશ બન્‍યો શ્રીલંકા

     મેચ ફિકસીંગ રમતમાં સટ્ટાબાજીને અપરાધની શ્રેણીમા લાવનાર શ્રીલંકા પ્રથમ દક્ષિણ એશિયાઇ દેશ બની ગયો છે.

     આ કાનૂન દરેક ખેલ પર લાગુ થશે અને આમાં પપપ૦૦૦ ડોલર સુધીનો દંડ અને ૧૦ વર્ષ જેલની સજા જેવા પ્રાવધાન છે. આઇસીસીની એન્‍ટી કરપ્‍શન યુનિટ વર્ષ ર૦૧૭ થી શ્રીલંકાના ક્રિકેટની તપાસ કરી રહી છે.

(10:35 pm IST)