ખેલ-જગત
News of Tuesday, 13th November 2018

ટીમ ઇન્ડિયાને મળી નવી ભાભી: આ ખેલાડીએ કરી સગાઇ

નવી દિલ્હી:  ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં ટી 20સિરીઝમાં વેસ્ટ ઈન્ડીઝને 3-0થી ક્લીન સ્વીપ કરી છે આ જીતને સાથે ટીમમાં ખુશીનો માહોલ છે આ સાથે ટીમ ઇન્ડિય માટે વધુ એક ખુશખબર સામે આવી છે ટીમના યુવા ખેલાડી હનુમાન બિહારીએ સગાઇ કરી છે અને ટૂંક સમયમાં તે લગ્ન કરવો છે તેની થનાર પત્નીનું નામ પ્રીતીરાજ છે જે એક ફેશન ડિઝાઈનર છે ટીમ ઇન્ડિયાને વધુ એક ભાભી મળી ગઈ છે,

 

(4:09 pm IST)