ખેલ-જગત
News of Thursday, 13th September 2018

15મીથી 14મોં એશિયા કપઃ23 વર્ષ બાદ સંયુક્ત અરબ અમીરાત કરશે યજમાની

આગામી 15 સપ્ટેમ્બરથી 14મો એશિયા કપ રમાવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતે 23 વર્ષ બાદ સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ) એશિયા કપની યજમાની કરી રહ્યુ છે. આપને જણાવી દઈએ કે, યૂએઇ 1984માં રમાયેલા પ્રથમ એશિયા કપનું યજમાન રહ્યુ હતુ. ત્યાર બાદ 1995માં ફરી વાર યજમાન બન્યુ હતુ. જ્યારે હોંગકોંગની ટીમ 10 વર્ષ બાદ આ ટૂર્નામેંન્ટથી વાપસી કરશે.

(9:49 pm IST)