ખેલ-જગત
News of Thursday, 13th September 2018

કુક પછી ઇંગ્લેન્ડના આ પૂર્વ કપ્તાન પણ લેશે ક્રિકેટમાંથી સન્યાસ

નવી દિલ્હી: ભારત સામેની ટેસ્ટ શ્રીરાજ પછી ઇંગ્લેન્ડ ના ક્રિકેટટ એલિસ્ટર કુક પછી વધુ એક ક્રિકેટર ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ  લેવાની જાહેર કરી છે ઇંગ્લેન્ડનો પૂર્વ કપ્તાન પોળ કોલિંગવુડ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેશે.

(5:55 pm IST)