ખેલ-જગત
News of Thursday, 13th September 2018

ટેસ્ટ શ્રેણીમાં પરાજય છતાં વિરાટનો આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં દબદબો

ભારત ભલે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ હારી ગયુ હોય, પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો દબદબો વધ્યો છે.વિરાટ કોહલીએ આઈસીસી રેન્કિંગમાં નંબર વનનું સ્થાન હાસિલ કર્યુ છે.

  ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ત્યારે કોહલી સ્ટીવ સ્મિથથી 27 પોઇન્ટ પાછળ હતો, પરંતુ હવે તે એક પોઈન્ટ આગળ છે. બોલરમાં જેમ્સ એન્ડરસન રેન્કિંગમાં નંબર વન પર છે.

 

(12:47 pm IST)