ખેલ-જગત
News of Wednesday, 12th September 2018

વિશ્વ ચેમ્પિયનશીપમાં નથી રમે સુશીલ અને દિવ્યા

નવી દિલ્હી: પોતાના ખરાબ ફોર્મના લીધે ઓલમ્પિક વિજેટ સુશીલ કુમાર વિશ્વ ચેમ્પિયનશીપમાં નહીં રમવાનો  નિર્ણય લીધો છે જયતે એશિયન ગેમ્સમાં કાંસ્ય પદક વિજેતા દિવ્યા કાકરણને ઘૂંટણમાં ઇજાના લીધે આ ટુર્નમેન્ટમાંથી હતી જવાનો નિર્ણય લીધો છે,

(5:29 pm IST)