ખેલ-જગત
News of Wednesday, 12th September 2018

લુકાંકુના બે ગોલથી બેલ્જીયમે આઇસલેન્ડને આપી માત

નવી દિલ્હી: રોમેલુ લુકાંકુએ બે ગોલની મદદથી બેલ્જીયમે નેશનલ લીગ કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત આઇસલેન્ડ પર 3-0ની જીત મેળવી છે.વિશ્વ કપના સેમિફાઇનલમાં પહોંચેલ બેલ્જીયમની તરફથી એડેન હેઝર્ડ 29મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો અને જેના પછી મૅન્ચેસ્ટર યુનાઇટેડના સ્ત્રીકર લુકકુએ બન્ને હાફમાં એક એક ગૉલ કરીને ટીમને જીત અપાવી હતી. બેલ્જીયમ અને સ્વિત્ઝલેન્ડના 3-3 અંક છે. સ્વિત્ઝલેન્ડે પહેલા મેચમાં આઇસલેન્ડને 6-0થી પરાસ્ત કરી હતી.

(5:29 pm IST)