ખેલ-જગત
News of Wednesday, 12th September 2018

બોલ ટેમ્પરિંગ કાંડ બાદ ઑસ્ટ્રેલિયન ટીમમાં કરાયો સૌથી મોટો ફેરફાર

ઑસ્ટ્રેલિયાએ આ વર્ષે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ નવા યુગની શરૂઆત કરતા પાંચ એવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે જેમને ટેસ્ટ ક્રિકેટનો કોઈ જ અનુભવ નથી

  બૉલ ટેમ્પરિંગમાં સંડોવણી બદલ કેપ્ટન સ્ટિવ સ્મિથ, ડેવિડ વૉર્નર અને કેમરુન બેનક્રૉફ્ટને સસ્પેન્ડ કર્યા બાદ ટીમ સિલેક્ટર્સે પ્રથમવાર ટીમની પસંદગી કરી છે. ઑસ્ટ્રેલિયાની સૌથી નબળી ટીમ દેખાઈ છે.

(12:31 pm IST)