News of Monday, 13th August 2018
એશિયન ગેમ્સ માટેના ખેલાડીઓના નામ જાહેર: 10 ગોલ્ડ મેડલિસ્ટ નહી મળે જોવા
નવી દિલ્હી :ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબેંગમાં 18 ઓગસ્ટથી એશિયન ગેમ્સની શરૂઆત થઈ રહી છે. ત્યારે ભારતે 34 રમતોમાં ભાગ લેતા 576 એથલીટના નામ જાહેર કરી દીધા છે. જેમાં કોમનવેલ્થમાં મેડલ મેળવનાર 20 ખેલાડીઓના નામ નથી
એશિયન ગેમ્સમાં બોક્સર એમસી મેરીકોમ, શૂટર જીતૂ રાય, વેઇટલિફ્ટર સંજીતા અને મીરાબાઈ ચાનૂ સહિત 10 ગોલ્ડ મેડલિસ્ટ એશિયન ગેમ્સમાં જોવા નહિ મળે.
(12:02 pm IST)