ખેલ-જગત
News of Friday, 13th July 2018

સચિને આ ખેલાડીને કહ્યું,મારે જોઇએ છે થોડી બેટિંગ ટીપ !

 

મુંબઈ :લિજેંડરી બેટ્સમેન સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે મારે વિશ્વનાં નંબર 1 ખેલાડી રોજર ફેડરર પાસેથી થોડી બેટિંગ ટીપ જોઈએ છે. જેનાં રિપ્લાયમાં ફેડરરે કહ્યુ હતુ કે એની ટાઈમ!  

   અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બન્યુ એવું કે ટેનિસ લિજેંડ અને વર્લ્ડ નં 1 ખેલાડી રોજર ફેડરર વિમ્બલ્ડન રમી રહ્યો છે. તેણે ચોથા રાઉંડમાં માનેરનો રમેલાં એક સ્ટ્રોકનો પ્રતિઘાત ફેડરરે ક્રિકેટિંગ અંદાજમાં આપ્યો હતો.

(11:44 pm IST)