ખેલ-જગત
News of Friday, 13th July 2018

બિચારો ફોટોગ્રાફર દબાયો

ફૂટબોલના મેચમાં મહત્વનો ગોલ ફટકારીને ખુશ થયેલો ખેલાડી મારીયા માનઝુકીચ મેદાનની બાઉન્ડરીની બહાર ઉભેલા ફોટોગ્રાફર સાથે અથડાયો હતો. ત્યારબાદ અન્ય ખેલાડીઓ પણ ઉજવણી કરવા ત્યાં ભેગા થયા હતા. જો કે ત્યારબાદ મારીયોએ ફોટોગ્રાફર સાથે અજાણતા થયેલી ભૂલ બદલ માફી પણ માગી હતી.

(3:53 pm IST)