ખેલ-જગત
News of Friday, 13th July 2018

ગરીબીના કારણે ક્યારેક દૂધમાં પાણી નાખી પીતો હતો યુરોપનો આજનો મોંઘો ફૂટબોલર

નવી દિલ્હી: ફિફા વિશ્વ કપ દરમિયાન પોતાની ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડનાર બેલ્જીયમનો ફૂટબોલર રોમેલુ લુંકાકુના જીવનની વાતો પણ એટલી રશપ્રદ છે. ફિફા વિશ્વ કપમાં બેલ્જીયમ ટીમ સેમિફાઇલનમાં રશિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. લુકકુએ ફિફામાં અત્યાર સુધી 4 ગોલ કરીને ત્રીજા સ્થાન પર છે. પોતાની ટીમને 3 દાયકા પછી સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં લુકાંકુનું  સ્થાન મહત્વનું છે. લુંકાકુ એક ઇન્ટરવ્યૂમાં જણાવાયું હતું કે મારુ બાળપણ ગરીબીમાં પસાર થયું છે મેં એવા પણ દિવસ જોયા છે જયારે મેં દૂધમાં પાણી નાખીને પીધું છે,. મારા પિતા ફૂટબોલર હતા પણ ગરીબીના કારણે પોતાનું કેરિયર બનાવી શક્ય નહીં જે હું યુરોપનો સૌથી મોંઘો ફૂટબોલરમાં સ્થાન મેળવું છું. મારી એક અઠવાડિયાની આવક 2.27 કરોડ છે.

(3:39 pm IST)