News of Friday, 13th May 2022
ખેલાડીઓની ઇજા અને ખરાબ ફોર્મથી સીલેકટરોની ચિંતામાં વધારો : બોર્ડ વિરાટ સાથે વાત કરશે
કોહલી પર જ નિર્ણય છોડશે કે તેણે આગામી સિરીઝ રમવી છે કે નહિઃ રોહિત પણ આઉટઓફ ફોર્મ બીસીસીઆઇનુ ટેન્શન વધ્યું: આફ્રિકા સામેની સિરીઝ માટે ૨૫મીએ ટીમની જાહેરાત સંભવ
(4:36 pm IST)