ખેલ-જગત
News of Monday, 13th May 2019

સૌથી વધુ ડિસમિસલ સાથે આઇપીએલ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બન્યા ધોની

ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઇપીએલ ઇતિહાસમાં સર્વાધિક ડિસમિસલ કરવાનો રેકોર્ડ રવિવારના પોતાના નામે કર્યો છે ૩૭ વર્ષિય ધોનીએ આઇપીએલ-૧૨ના ફાઇનલમાં રોહિતશર્મા અને કિવંરન ડીકોક નો કેચ લઇ આ રેકોર્ડ બનાવ્યો છે ધોનીએ આઇપીએલમાં કુલ ૧૩૨ ડિસમિસલ કર્યા છે અને દિનેશ કાર્તિક (૧૩૧ ડિસમિસલ)ને પછાડયો છે.

(11:19 pm IST)