ખેલ-જગત
News of Monday, 13th May 2019

મેન્ચેસ્ટર સિટી બન્યુ ઈપીએલ ચેમ્પિયન

મેન્ચેસ્ટર સીટી બ્રાઈટનને ૪-૧થી હરાવીને સતત બીજી વખત ઈંગ્લીશ પ્રિમીયર લીગનું ટાઈટલ જીત્યુ હતું. ટાઈટલ રીટેન કરનાર આ ટીમ છેલ્લા એક દશકમાં પહેલી ટીમ બની હતી.

(3:36 pm IST)