ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

બેન સ્ટોકસ ભારત સામેની લોર્ડ્સની ટેસ્ટ રમી નહીં શકે

ઝઘડાના કેસમાં સ્ટોકસ સામે કાર્યવાહી ચાલી રહી છે અને તેના કારણે ભારત સામેની લોડ્ર્સ ટેસ્ટમાં રમી નહીં શકે, તેના સામે કાર્યવાહી ચાલી રહી હોય તે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં પણ રમી શકયો ન હતો.

(11:35 am IST)