ખેલ-જગત
News of Tuesday, 13th February 2018

કતર ઓપનના પહેલા રાઉન્ડમાં મળી શારાપોવાને હાર

નવી દિલ્હી:પૂર્વ નંબર વન રશિયાની મારિયા શારાપોવા કતાર ઓપન ટેનિસ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં રોમાનિયાની ક્વાલિફાયર મોનીકા નિકુલસ્ક્યુથી હરિ જતા બહાર જવું પડ્યું છે. વિશ્વ રેન્કિંગમાં 92 નંબર ખેલાડી મોનિકાએ પાંચ નમબેરની ગ્રેન્ડ સ્લેમ વિજેતા શારાપોવાને બે કલાક અને 38 મિનિટ ચાલેલા મુકાબલામાં 4-6,6-4,6-3થી પરાજિત કરી હતી.

 


 

 

(4:56 pm IST)