ખેલ-જગત
News of Saturday, 13th January 2018

અન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન

ન્યુઝીલેન્ડમાં શરૂ થયેલા અંડર -19  વર્લ્ડકપના પ્રથમ મેચમાં શનિવારે પાકિસ્તાન સામે અફઘાનિસ્તાને પાંચ વિકેટથી મેચ જીત્યો હતો. પેહલા બેટિંગ કરીને પાકિસ્તાની ટીમને 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી દરવીશ રસુલીના 76 રનના આધારે અફઘાનિસ્તાન ટીમએ મેચના છેલ્લા 15 બોલ બાકી હતા ત્યારેજ પોતાનું લ્ક્ષ્ય પૂરું કરી દીધું હતું.

(8:17 pm IST)