News of Tuesday, 12th November 2019
ઝડપી બોલર દીપક ચાહરએ લગભગ ૪૦ કલાકની અંદર બીજી હેટ્રીક લીધી
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મંગળવારના રાજસ્થાન માટે રમતા ઝડપી બોલર દિપક ચાહરએ વિદર્ભ વિરૂદ્ધ હેટ્રીક લીધી.
એમણે સતત ત્રણ બોલમાં દર્શન નલકંડે, શ્રીકાંત વાઘ અને અક્ષય વાડકરની વિકેટ લઇ આ સિદ્ધી મેળવી હતી.
રવિવારના બાંગ્લાદેશ સામે ત્રીજા મેચમાં ચાહર ટી-ર૦ મા હેટ્રીક લેનાર પહેલા ભારતીય પુરૂષ બન્યા.
(11:43 pm IST)