ખેલ-જગત
News of Tuesday, 12th November 2019

રોહિતભાઈએ મને કહ્યું હતું કે તેઓ મારો બુમરાહની જેમ ઉપયોગ કરશે

ટી-૨૦માં હેટ- ટ્રિક લેનારો પ્રથમ ભારતીય પ્‍લેયર બન્‍યોઃ આ રેકોર્ડ વિશે મેં કયારેય નહોતું વિચાર્યું: સપનામાં પણ નહીં: હું નાનપણથી જ સખત મહેનત કરી રહ્યો છું અને આજે મારી મહેનત રંગ લાવીઃ દીપક ચાહર

(4:39 pm IST)